ભાષા પસંદ કરો :   અંગ્રેજી | ગુજરાતી

 

આવો આપણે બધા સ્‍વર્ણિમ ગુજરાતની ઊજવણીમાં સહભાગી બનીએ.
 

‘‘સ્‍વરાજ્યથી સુરાજ્ય’’ ની ગુજરાતની ઐતિહાસિક યાત્રામાં ૧ લી મે, ૨૦૧૦નો દિવસ સીમા-ચિહ્નરૂપ છે.

સુવણૅ જયંતી ઉજવણી ના ભાગરુપે પૂર્વ તૈયારી નો તબક્કો લોકો ના અભૂતપૂવૅ પ્રતિસાદ સાથે હમણાંજ સફળતાપૂવૅક પૂણૅ થયો.

રાષ્‍ટ્ર અને રાજ્યની પ્રગતિ તેમજ સમૃદ્ધિ માટે ‘‘સ્‍વર્ણિમ ગુજરાત’’ આપને આગળ આવવા અને ભાગીદાર બનવા આહ્વાન કરે છે.



(1) અગત્યની સરકારી કચેરીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ, તમામ જાહેર સાહસો, બોર્ડ / કોર્પોરેશનની કચેરીઓ પર રોશનીનું આયોજન કરવા બાબતનો સામાન્ય વહીવટી વિભાગ નો તા. 20.04.2010 નો ઠરાવ ક્રમાંક : ગદઉ-102010-592-ઘ.

(2) ગુજરાત રાજ્ય સ્થાપના સુવર્ણ જયંતી ઉજવણી વર્ષની પૂર્વ સંધ્યાએ (તા. 30.04.2010) સાંજે 7.30 કલાકે જયનાદ કાર્યક્રમનું આયોજન કરવા બાબતનો રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ નો તા. 20.04.2010 નો ઠરાવ ક્રમાંક યસપ/102010/844/અ
 
 

 
 
ફેબ્રુઆરી 16, 2010 ગરીબ કલ્યાણ મેળો
શહેરી વિકાસની ફિલ્મ (ભાગ 1)
શહેરી વિકાસની ફિલ્મ (ભાગ 2)
શહેરી વિકાસની ફિલ્મ (ભાગ 3)

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની માહિતી પત્રિકા

તા. ૦૧-૦૫-૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્‍થાપના પછીના છેલ્‍લા ૫૦ વર્ષોમાં અને ખાસ કરીને પ્રવર્તમાન દાયકા દરમિયાન, ગુજરાતે કૃષિ, પશુ-પાલન, વેપાર-વાણિજ્ય, આરોગ્‍ય અને પર્યાવરણ, ઉદ્યોગ અને નાણાં, ગ્રામ્ય અને શહેરી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરેલ છે. ૧લી મે, ૨૦૧૦ નો દિવસ વૈશ્વિક ધોરણો અને સર્વોત્તમ સિદ્ધિઓની પ્રાપ્તિ માટેના ગુજરાતના પ્રયાસોની ભવ્‍યતમ પરાકાષ્‍ઠાની ઝાંખી કરાવતા યુગનુ નિર્માણ કરશે.

 

પોતીકાપણા અને સ્‍વાભિમાનની ભાવનાને મજબૂત કરવા તેમજ અનેરા ઉત્‍સાહ અને અથાગ પ્રયાસો સાથે પ્રગતિ અને સમૃદ્ધિ તરફની આગેકૂચનું સાતત્ય જાળવી રાખવા માટે રાજ્યના તમામ નાગરિકોની સંનિષ્‍ઠ અને સ્વૈચ્છિક ભાગીદારી મેળવીને વર્ષને અર્થપૂર્ણ અને અસરકારક રીતે ઉજવીએ.

પ્રથમ  દિવસ   :    સફાઇ ઝુંબેશ
ઘર, લતા, મહોલ્લાની જૂથ સફાઇ
રસ્તાઓની રાત્રી સફાઇ
સાર્વજનિક સ્થળોની સફાઇ (એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, શાકમાર્કેટ, સિનેમાગૃહો, વિ. ).
સરકારી અને ખાનગી દવાખાના, શાળા, આંગણવાડી, પ્રતિમાઓ, બગીચાઓ, ટ્રાફીક  સર્કલોની સફાઇ
કચરામાંથી ખાતર બનાવવાની વ્ચવસ્થા તેમજ બાયોમેડિકલ વેસ્ટનો સુરક્ષિત  નિકાલની વ્યવસ્થાનું સુદ્રઢીકરણ.
જનભાગીદારીઃ
જનજાગૃતિ કેળવવાના સેમીનાર / વર્કશોપ તથા અન્ય કાર્યક્રમો જેવા કે, કાપડની  થેલીઓ અને   કચરા પેટીઓનું સ્વૈચ્છિક વિતરણમાં
મહિલા / સખી / યુવક મંડળોની ભાગીદારી
NSS, NCC માં પ્રવૃત્ત તથા અન્ય વિદ્યાર્થીઓની ભાગીદારી
સીનીયર સીટીઝન , નિવૃત્ત અઘિકારીઓ-કર્મચારીઓ.
IMA અને અન્ય સ્વૈચ્છિક  સંસ્થાઓનો સહકાર
બીજો દિવસ :    સ્વચ્છ જળ અને પાણી બચત
 સ્વચ્છ જળ અને પાણી બચતના હેતુ માટે તળાવો/નદી-નાળા-કાંસની સફાઈ
પાણી વિતરણ વ્યવસ્થાની સફાઈ.
પાણીની  લાઈનના લીકેજ શોધવા અને રીપેર કરવા સઘન ઝૂંબેશ.
પીવાના પાણીના પ્રાપ્તિ સ્થાનોની જાળવણી.
ખાડા-ખાબોચીયાના પાણીનો નિકાલ, માખી-મચ્છરનો ઉપદ્રવ રોકવા ઓઈલ-જંતુનાશક દવાનો  છંટકાવ.
વિધાર્થીઓ/શિક્ષકોને કલોરોસ્કોપના વપરાશ અંગે તાલીમ/માર્ગદર્શન.
જનભાગીદારીઃ
વરસાદી પાણીના સંચય માટે જરૂરી સમજણ.
ઘરોની ટાંકી, ફલશ ટેન્કોમાં ઈંટો મુકી પાણીની બચત.
પાણીના કરકસરયુકત વપરાશ અંગે સમજ તથા આ અંગે શાળાઓમાં કાર્યગોષ્ઠીનું આયોજન.
ત્રીજો દિવસ : ગરીબ / પછાત વિસ્તારોમાં કાયઁકમો
શિક્ષણલક્ષી, રોજગારલક્ષી, વ્યક્તિલક્ષી, આરોઞ્ય, તથા પોષણલક્ષી કાર્યક્રમો.
પે એન્ડ યુઝ શૌચાલયોના ઉપયોગને પ્રોત્સાહન
જાહેર સ્થળોમાં ખુલ્લા વેચાતા બિનઆરોઞ્યપ્રદ ખોરાકનો નિકાલ.
ગંદા વિસ્તારોમાં સામુહિક સફાઈ.
જનભાગીદારીઃ
આરોગ્ય મેળા
તિથિભોજન.
 સગર્ભા/કુપોષણ પીડિત મહિલા અને બાળકોને સુખડી વિતરણ
સખીમંડળોની પ્રવૃત્તિઓ
વ્યસનમુકિત જેવા કાર્યક્રમો અંગે જૂથ-ચર્ચા વિચારણા.
ચોથો દિવસ : હરિયાળા નગરો
હરિયાળીના વ્યાપ વઘારતા કાર્યક્રમો.
હયાત વૃક્ષોની જાળવણી.
શૈક્ષણિક સંસ્થાઓના અને શહેરના બગીચાની જાળવણી અને સફાઈ
શહેરની ફરતે ગ્રીન બેલ્ટ / ફોર્ટ વિકસાવવાના કાર્યક્રમો.
 રસ્તાના ડીવાઈડરોમાં હરિયાળી કરવી.
જનભાગીદારીઃ
વરિષ્ઠ નાગરિકો, એન.એસ.એસ., એન.સી.સી.ના વિદ્યાર્થીઓ, યુવક મંડળો, વિદ્યાર્થીઓની ભાગીદારી.
વૃક્ષોની ઓળખ અને ઉપયોગીતા અંગે પ્રચાર - પ્રસાર
શહેરના જુનામાં જુના વૃક્ષના સાનિઘ્યમાં વિવિઘ પ્રવૃતિઓ
વૃક્ષોને દત્તક લઈ માવજત તથા સાચવણી.
વૃક્ષારોપણ
ગ્રીન ગાર્ડ વોલન્ટીયર પ્રવુત્તિને પ્રોત્સાહન. 
પાંચમો  દિવસ : ઊર્જા બચત
સ્ટ્રીટ લાઈટ, વોટર પંપના ઉપયોગમાં વિજળી બચત થાય તેવા ઉપકરણોના ઉપયોગને પ્રોત્‍સાહન.
રસ્તાઓની રાત્રી સફાઇ કચેરિઓમા અને સાર્વજનિક સ્‍થળોમાં કરકસરયુકત વિજ વપરાશ.
જનભાગીદારીઃ
અજવાળિયાની રાત્રે 7.30 થી 8.30 દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ થાય તેમા લોકસહકાર.
બાગ-બગિચાઓ, નિવાસ સ્થાનો,  હોટલો, હોસ્ટેલો, હોસ્પિટલોમાં સોલર ઊર્જાને પ્રોતસાહન.
શૈક્ષણિક સંસ્થાઓ, વાણિજ્ય ગૃહો / ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઊર્જા  બચત ઉપર સેમીનાર. 
ઊર્જા બચત અને બિનપરંપરાગત ઊર્જા વપરાશ અંગે પ્રદર્શન ,વર્કશોપ વિ.નું આયોજન.
છઠ્ઠો દિવસ : ટ્રાફીક વ્યવસ્થાપન
 જાહેર રસ્તા ઉપરના અવરોધો દૂર કરવાની કામગીરી
હોકર્સ ઝોન તથા પાર્કીંગની વ્યવસ્થા.
માર્ગ સલામતી અભિયાન જેવા કાર્યક્રમો.
જનભાગીદારીઃ
એન.એસ.એસ. અને  એન.સી.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફીક મેનેજમેન્ટ અંગે પ્રચાર-પ્રસાર.
પ્રદૂષણ નિયંત્રણ અને બિનયાંત્રિક વાહન વ્યવહાર વ્યવસ્થાને પ્રોત્સાહન આપતા સેમીનાર,  ગૃપ ચર્ચા વિ. કાર્યક્રોમો.
સાયકલ રેલી, સ્કેટીંગ રેલી વિ.નું આયોજન.
"ગૌરવપથ" ઉપર ઉત્સવનું વાતાવરણ .
IMA અને અન્ય સ્વૈચ્છિક  સંસ્થાઓનો સહકાર.
પે એન્ડ યુઝના ધોરણે પાર્કીંગની વ્યવસ્થા પ્રત્યે સભાનતા.
સાતમો  દિવસ :  વયવંદના અને ઋણ સ્વીકાર
સ્વાતંત્ર સેનાનીઓ , મહાગુજરાત ચળવળમાં ભાગ લેનારાઓનું સન્માન.
શહેરના વિકાસમાં નોંઘપાત્ર ફાળો આપનારાઓનું  સન્માન.
કલા, સાંસ્કૃતિક, સાહિત્યિક, રમતગમત ક્ષેત્રે નોંઘપાત્ર સિઘ્ઘિ મેળનારાઓનું  સન્માન.
જનભાગીદારીઃ
સાંસ્કૃતિક સંધ્‍યા.
શહેરની આગવી ઓળખ આઘારિત કાર્યક્રમો.
જય જય ગરવી ગુજરાત, અન્ય ગૌરવ ગીતોનુ ગાન વિ. કાર્યક્રમો.
નિર્મળ ગુજરાત માટેની દોડ.
દેશી રમતોત્સવ પ્રોત્સાહન.
સ્વણિઁમ ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અંગેની પ્રતિજ્ઞા.
<May 2012>
SuMoTuWeThFrSa
293012345
6789101112
13141516171819
20212223242526
272829303112
3456789
Click on any date to see planning details of Nagarpalika / Municipal Corporations