Thursday, May 26, 2022 04:50 AM
Access Screen Reader
|
Skip to main content
English
| Gujarati
A
A
+
A
-
gujarat urban development company lTd
A Government of Gujarat Undertaking
Building Infrastructure for Urban Gujarat
About Us
MISSION
BOARD OF DIRECTORS
Projects
MUNICIPAL ENERGY EFFICIENCY PROJECT (MEEP)
SWARNIM JAYANTI MUKHYA MANTRI SHAHERI VIKAS YOJANA
GUJARAT INTERNATIONAL FINANCE TEC-CITY (GIFT) PROJECT
LIQUID WASTE MANAGEMENT
AMRUT
SOLAR POWER PROJECTS FOR STP-WTP
RAILWAY OVER BRIDGE- RAILWAY UNDER BRIDGE- ROB-RUB
RTI
Contact Us
Feedback
Career
Previous
Next
GRUDA Act 2011
Home
GRUDA Act 2011
Sr. No.
Title
1
The GRUDA Act 2011 English
2
The GRUDA Act 2011 Gujarati
એપેલેટ અધિકારીશ્રી સમક્ષ અપીલ કરતા પહેલાં નીચેની બાબતે પૂર્તતા કરી લેવા અરજદારોને વિનંતિ છે
૧.
અપીલ એપેલેટ અધિકારીશ્રી (ગૃડા) અને વહીવટી સંચાલકશ્રી, ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર ને સંબોધીને કરવી.
૨.
અપીલ રૂ.૧૦૦/- ના નોન જ્યુડીશિયલ સ્ટેમ્પ પેપર ઉપર અથવા અરજી ઉપર રૂ.૧૦૦/- ની કિંમતના કોર્ટ ફી ચોંટાડીને અપીલ કરવી.
૩.
અપીલમાં વિવાદી તરીકે અપીલ કરનારનું નામ સરનામું મોબાઈલ નં. પ્રતિવિવાદી તરીકે અધિનિયમની કલમ-૬ હેઠળ હુકમ કરનાર સત્તાધિકારીનો ઉલ્લેખ કરવો.
૪.
મુકરર અધિકારીશ્રીએ અધિનિયમની કલમ-૬ હેઠળ જે તે નમુનામાં કરેલ હુકમ કે જે હુકમ સામે વાંધો હોય તે હુકમ સામે જ અપીલ કરવી. વચગાળાના પત્ર કે જવાબ સામે અપીલ થઈ શકતી નથી.
૫.
અનધિકૃત બાંધકામ તા.૨૮/૦૩/૨૦૧૧ પહેલાંનું હોવા બાબતે આધાર પુરાવા તરીકે તા.૨૮/૦૩/૨૦૧૧ પહેલાંનું બાંધકામ કમ્પ્લીશન સર્ટીફિકેટ, વેરાબીલ, લાઈટબીલ વગેરે
૬.
હુકમ મળ્યા તારીખથી ૬૦-દિવસની સમયમર્યાદામાં કરવી.
૭.
સમય મર્યાદા વીતી ગઇ હોય તો વિલંબ માફ કરવા કારણો દર્શાવીને રૂ.૨૦/ ના સ્ટેમ્પ ઉપર વ્યકિતગત સોંગદનામા સાથે અપીલ અરજી કરવી.
૮.
મૂળ અપીલ અરજી સાથે પક્ષકાર દીઠ એક એક નકલ જરૂરી સામેલ કરવી.
૯.
એક જ વિસ્તાર/સોસાયટીની મિલકત માટે સંયુક્ત અરજી કરવી.
૧૦
.
સંયુક્ત અરજીમાં તમામ અપીલકર્તાઓની યાદી જેમાં અધિનિયમની કલમ-૬ હેઠળના હુકમો ની વિગતો દર્શાવતું પત્રક અને દરેક અપીલ કર્તાઓની સંમતિ માટે તેઓની સહી કરાવેલ પત્રક રજુ કરવું,તથા સુનાવણી વખતે કોણ હાજર રહેશે તેને અધિકૃત કરતો પત્ર રજુ કરવો.
નોંધ. અધૂરી માહિતીવાળી અપીલો સ્વીકારવામાં આવશે નહીં.
Tender
Media Gallery
Status on appeal under
GRUDA Act 2011